અવયવ પાડો : $8 a^{3}-b^{3}-12 a^{2} b+6 a b^{2}$
$8 a^{3}-b^{3}-12 a^{2} b+6 a b^{2}$
$=(2 a)^{3}-(b)^{3}-3(2 a)(b)(2 a-b)$
$=(2 a-b)^{3}$
$=(2 a-b)(2 a-b)(2 a-b)$
નીચે આપેલ બહુપદીનો અવયવ $(x + 1)$ છે તે નક્કી કરો : $x^{4}+x^{3}+x^{2}+x+1$.
નીચે આપેલા ઘનનું વિસ્તરણ કરો : $(2 a-3 b)^{3}$
$6x^2 + 17x + 5$ ના અવયવો મધ્યમ પદને વિભાજિત કરીને અને અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને મેળવો.
અવયવ પાડો : $2 x^{2}+7 x+3$
ચકાસો : $x^{3}-y^{3}=(x-y)\left(x^{2}+x y+y^{2}\right)$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.